મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં વિચારતી વિમુક્ત જાતિની સરકારની વિવિધ યોજનાઓની માહિતી અંગે વર્કશોપ યોજાયો


SHARE







મોરબીમાં વિચારતી વિમુક્ત જાતિની સરકારની વિવિધ યોજનાઓની માહિતી અંગે વર્કશોપ યોજાયો

મોરબી સર્કીટ હાઉસ ખાતે દિલ્હીથી વિચરતી અને વિમુક્ત જાતિઓની સમિતિના આયોગ બોર્ડના સદસ્ય ભરતભાઇ પટણી મોરબી આવેલ હતા અને ગુજરાતના મુખ્ય જીલ્લા મથકોમાં વિમુક્ત અને વિચરતી જાતિના આગેવાનો તેમજ કાર્યકરો સાથે મળીને સંગઠથી મળતા લાભો વિશે મિટીંગ યોજી હતી અને તેમને માહિતી-માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.મોરબી જિલ્લા વિચરતી અને વિમુક્ત જાતિઓના આગેવાનો દ્વારા જુદાજુદા સામાજિક ન્યાય માટેના પ્રશ્રોની લેખીત અને મૌખિક રીતે રજૂઆતો કરવામાં આવી હતી.ભરતભાઈ પટણીની સાથે સરકારી અધિકારીઓ, સમાજ કલ્યાણ અધિકારી જિલ્લા કલેકટરના પ્રતિનીધી મામલતદાર વાળા, સમાજ કલ્યાણ અધિકારી લાવડીયા, વિચરતી અને વિમુક્ત જાતિઓના આગેવાનો, ચુંવાળીયા કોળી સમાજ, દેવીપુજક સમાજ, વણઝારા સમાજ અને વાદી સમાજના આગેવાનો દ્વારા ભરતભાઇ પટણીનુ સન્માન કરવામાં આવ્યુ હતુ.ચુંવાળીયા કોળી સમાજના આગેવાનો દિલીપભાઈ અગેચાણીયા (એડવોકેટ) મંત્રી મોરબી જિલ્લા બક્ષીપંચ મોર્ચો, પુર્વ કાઉન્સિલર સુરેશભાઈ શિરોહીયા, ત્રાજપરના પુર્વ સરપંચ અશોકભાઇ વરાણીયા, ધનજીભાઈ સંખેસરીયા, ચંદુભાઈ બાબરીયા, જગદીશભાઈ બાંભણિયા વિગેરેએ વિવિધ પ્રશ્રોની લેખીતમાં રજૂઆત કરવામાં આવી હતી.






Latest News