મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્રારા નવતર પ્રયોગ


SHARE







મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્રારા નવતર પ્રયોગ

વિદ્યાર્થીઓને સ્કૂલે આવવાનો સત્રનો પ્રથમ દિવસ હોય નવયુગ શાળાના તમામ યુનિટમાં અલગ અંદાજથી ઉજવણી કરવામાં આવી હતી.જેમા વિદ્યાર્થીઓનું સ્વાગત એર કેરેકટરે અભિવાદન જીલી, હાથ મિલાવીને કર્યું હતુ.તેમજ ઘોડાગાડી દ્વારા સફર કરાવતા તેમને પ્રવેશ દ્વાર સુધી પહોંચાડ્યા હતા. તેમજ વિદ્યાર્થીઓને સ્કૂલમાં બનાવેલ સ્વંમિંગ પુલમાં પાણીના ફુવારા અને રાઈડ્સ દ્વારા મોજ માણી હતી.પરંપરાને જીવંત રાખવા દરેક વિદ્યાર્થીઓનું કંકુ તિલક, ગોળધાણા ખવડાવીને સ્વાગત કરવામાં આવ્યું હતુ.વિદ્યાર્થીઓએ પોતે માઁ સરસ્વતીના ચરણોમાં પુષ્પ અર્પણ કરી પ્રથમ દિવસથી શરૂ થતાં નવુ શૈક્ષણીક વર્ષ મંગલમય રહે તેવી અભિલાષા વ્યકત કરી હતી.






Latest News