ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબી ઇન્ડિયન લાયન્સ ક્લબનો શનિવારે શપથ ગ્રહણ સમારોહ


SHARE







મોરબી ઇન્ડિયન લાયન્સ ક્લબનો શનિવારે શપથ ગ્રહણ સમારોહ

મોરબી ઇન્ડિયન લાયન્સ ક્લબ ના વર્ષ ૨૦૨૪-૨૫ ના  પ્રમુખ પદે રૂચિરભાઈ કારીઆ અને તેની સમગ્ર ટીમનો શપથ ગ્રહણ સમારોહ રાખવામા આવેલ છે અને આગામી તા. ૮ ને શનિવારે સાંજે ૬ કલાકે મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ કમ્ફર્ટ રિસોર્ટ ખાતે આ કાર્યક્રમ યોજાશે. આ શપથ ગ્રહણ સમારોહના પુરોહિત તરીકે નેશનલ સેક્રેટરી વિજયાબેન કટારીયા, મુખ્ય અતિથી તરીકે નેશનલ ચેરમેન અક્ષયભાઈ ઠક્કર, વાઈસ નેશનલ ચેરમેન વનરાજભાઈ ગરૈયા, ચીફ પેટર્ન હિતેષભાઈ પંડ્યા, ઈમીડીએટ પાસ્ટ નેશનલ ચેરપર્સન આશાબેન પંડ્યા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે તેવું સંસ્થાના પ્રમુખ ભાવેશભાઈ દોશી અને સેક્રેટરી હર્ષદભાઈ ગામીએ જણાવ્યું છે






Latest News