હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં રવિવારે સતવારા સહકાર મંડળ દ્વારા સમુહલગ્નનું આયોજન


SHARE







મોરબીમાં સતવારા સહકાર મંડળ દ્વારા સમુહલગ્નનું આયોજન


મોરબીમાં સતવારા સહકાર મંડળ દ્વારા સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી રવિવારે આ સમૂહલગ્ન યોજવાના છે જેમાં ૧૪ યુગલો વડીલો સહિતનાઓના આશીર્વાદ સાથે પ્રભુતામાં ડગ માંડશે. 

મોરબીમાં પંચાસર રોડ અને વાવડીરોડ વચ્ચે આવેલ શક્તિધામ મંદિર માધાપર ઓજી રોડ ખાતે નીલકંઠ મહાદેવ મંદિરની બાજુમાં આગામી તા.૨-૬ ને રવિવારે સતવારા સહકાર મંડળ દ્વારા નવમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહલગ્નમાં ૧૪ યુગલો વડીલો સહિતનાઓના આશીર્વાદ સાથે પ્રભુતામાં પગલાં માંડશે. ત્યારે સવારે ૯ કલાકે ગણેશ સ્થાપન અને મંડપ મુહૂર્ત કરશે અને સાંજે ૬ કલાકે ભોજન તેમજ રાત્રે ૯:૩૦ કલાકે જાન આગમન અને ત્યાર બાદ લાગણી વિધિ સંપન્ન કરાશે તેવું આયોજકો જણાવ્યુ છે.






Latest News