વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમે ઉમિયા માતાજીના મંદિરે પાટોત્સવ ઉજવાયો


SHARE











મોરબીના રામધન આશ્રમે ઉમિયા માતાજીના મંદિરે પાટોત્સવ ઉજવાયો

મોરબીના રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીના મંદિરે ૨૦ માં પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાના મહંત ભાવેશ્વરી માતાજીના સાનિધ્યમાં પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઇ હતી આ પ્રસંગે કુમારીકા ભોજન, બ્રહ્મ ભોજન, મહાયજ્ઞ, મહાપ્રસાદ, મહા આરતી વગેરે કાર્યક્રમો રાખવામા આવ્યા હતા અને મહેન્દ્રનગર ગામ તેમજ મોરબીમાંથી ઘણા ભક્તો પરિવાર સાથે ત્યાં આવ્યા હતા અને પાટોત્સવની ઉજવણીમાં જોડાયા હતા






Latest News