વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીના ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે નવચંડી યજ્ઞ યોજાયો


SHARE







મોરબીના ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે નવચંડી યજ્ઞ યોજાયો

 મોરબી પંથકમાં આસ્થા અને શ્રધ્ધાના પ્રતીકસમા નવલખી રોડ પર રેલવે સ્ટેશન પાસે આવેલ શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ દશેરાના દિવસે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના પત્રકાર સુરેશભાઈ ગોસ્વામીના પુત્ર દિપકગીરી અને તેના પત્ની મયુરીબેનએ હવનમાં સાતક બેસવાનો લાભ લીધો હતો અને શાસ્ત્રોકત વિધિ મુકેશ મારાજએ કરાવી હતી ત્યારે લોકો બહોળી સંખ્યા લોકો નવચંડી યજ્ઞના દર્શનનો લાભ લેવા માટે મંદિરે આવ્યા હતા આ તકે ધક્કાવાળી મેલડી માતાજી મંદિર ગરબી મંડળ સમિતિના રવુભા ઝાલાવિનુભાઈ ડાંગરદિલીપ સોલંકી, મહેશ અનડકટ, નિલેશભાઈ વ્યાસ સહિત સેવાભાવી સભ્યો ભક્તો ઉપસ્થિત રહ્યા હતા




Latest News