વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીમાં ચુવાળીયા કોળી ઠાકોર સમાજ વિધાર્થી બોર્ડિંગે મંત્રીઓની હાજરીમાં યોજાશે રક્તદાન કેમ્પ


SHARE







મોરબીમાં ચુવાળીયા કોળી ઠાકોર સમાજ વિધાર્થી બોર્ડિંગે મંત્રીઓની હાજરીમાં યોજાશે રક્તદાન કેમ્પ

મોરબીમાં જીલલા પંચાયત કચેરીની બાજુમાં આવેલ જય વેલનાથ ચુવાળીયા કોળી ઠાકોર સમાજ વિધાર્થી બોડીગ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા.૨૨ ને શુક્રવાર ના રોજ મોરબી જિલ્લા કોળી સમાજ દ્વારા રકતદાન કેમ્પ યોજાશે આ કેમ્પનું આયોજન જગદીશભાઈ ગંગારામભાઇ બાંભણીયા (મો .૯૧૦૬૫૧૮૧૮૯) દ્વારા કરવા આવ્યું છે અને કેમ્પમાં કેન્દ્રિય મંત્રી, રાજીના મંત્રી સહિતના આગેવાનો હાજર રહેવાના છે

મોરબીમાં યોજનારા રક્તદાન કેમ્પની માહિતી આપતા આયોજક જગદીશભાઈ બાંભણીયાએ જણાવ્યુ છે કે, આ કેમ્પમાં મોરબી મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્ર મુજપરાપુર્વમંત્રી કુંવરજીભાઈ બાવળીયારાજ્યકક્ષાના મંત્રી બ્રીજેસભાઇ મેરજા, જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરાહળવદ ધાંગધ્રા ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયાસાંસદ મોહનભાઇ કુંડારિયાટંકારા પડધરીના ધારાસભ્ય લલીતભાઇ કગથરાપુર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાઅમિતભાઇ ગંગારામભાઈ અંગેચાણીયાબાર એસોસિએશન પ્રમુખ એડવોકે દિલીપભાઈ અંગેચાણીયાકલેકટર જે.બી.પટેલએસપી એસ.આર.ઓડેદરવિકાસ ટ્રસ્ટ રાજભા ઠાકોરજુગલજી ઠાકોર લોખંડવાલાદેવજીભાઈ નાગજીભાઈ ગણેશીયાજેન્તીભાઈ ઘાટલીયા ઠાકોરવિકાસ ટ્રસ્ટ મોરબી ધનજીભાઈ શંખેસરીયા ભાણજીભાઈ ડાભીરોયલ ક્ષત્રિય ઠાકોર સેના વેલનાથ મંદિર માળીયા ફાટક મનુભાઈ ઉપસરીયાધ્રુવકુમારસિંહ જાડેજાતુલસીભાઈ પાટડીયાકેસરીસિંહ ઝાલાજશવંતીબેન શિરોહીયાજશીબેન સાબરીયારસીલાબેન રૂદાત્રાજીજ્ઞાશાબેન મેરભરતભાઇ ઠકરાણીવાંકાનેર અમભાઇ ઠકરાણીમેરાભાઇ વિઠલાપરાતાલુકા પંચાયતના સદસ્યરમેશભાઈ ઝિંઝુવાડીયાભરતભાઈ ગણેશીયાવાઘજીભાઈ કુકાભાઈ ડાંગરોચાઅજયભાઈ નરસિંહભાઈ વિજવાડિયા, રમેશભાઈ કાંજીયારણજીતભાઈ વિસોડીયાજેરામભાઈ દનતેસરીયાકાળુભાઈ કાંકરેચા સહીતના મહેમાનો કેમ્પમાં ઉપસ્થિત રહેશે અને મોટી સંખ્યામાં લોકો દ્વારા રકતદાન કરવામાં આવશે




Latest News