વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો


SHARE







મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો

ગુજરાત મેરી ટાઈમ બોર્ડ નવલખી મોરબી ખાતે FGM બંદર અધિકારી તરીકે નવા અધિકારી કેપ્ટન અરવિંદકુમાર મીશ્રા સાહેબ હાજર થતા આજરોજ ગુજરાત મેરી ટાઈમ બોર્ડ કર્મચારી મહામંડળ ગાંધીનગરના ઉપપ્રમુખ તેમજ સ્થાનિક કર્મચારી સંધ મોરબીના પ્રમુખ જે.એલ.ધાંજા તથા મંત્રી જે.ટી.નાચિયા તથા ઉપપ્રમુખ ભરતભાઈ સોલંકી તથા કારોબારી સભ્ય વિક્રમસિંહ જાડેજાએ મોરબી ખાતે નવા હાજર થયેલ શ્રી કેપ્ટન બંદર અધિકારીને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છા મુલાકાત લીધી હતી સુભેક્ષા મુલાકાત કરી શુભેચ્છાઓ પાઠવી હતી.




Latest News