મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના અપહરણ-પોકસોના ગુનામાં આરોપીની મેટોડા જીઆઈડીસીના કારખાનામાંથી ધરપકડ


SHARE







માળીયા (મી)ના અપહરણ-પોકસોના ગુનામાં આરોપીની મેટોડા જીઈડીસીના કારખાનામાંથી ધરપકડ

માળીયા મીંયાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૩ માં આઈ.પી.સી. કલમ ૩૬૩ ,૩૬૬ તથા પોક્સો એકટ કલમ ૧૮ મુજબના ફરિયાદ નોંધાયેલ હતી જે ગુનામાં ચાર માસથી નાસ્તો ફરતો આરોપીને રાજકોટ જિલ્લાના મેટોડા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં હોવાની હક્કિત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જઈને આરોપીની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબીના સીપીઆઇ એન.એ.વસાવા અને તેની ટીમ આરોપીઓને પકડવા માટે તજવીજ કરી રહી છે તેવામાં માળીયા મિયાણાં તાલુકા પોલીસ સ્ટેશને તા ૧૩/૧૨/૨૦૨૩ માં આઇપીસી કલમ ૩૬૩, ૩૬૬પોકસો એકટ કલમ ૧૮ મુજબના ગુન્હો નોંધાયો હતો અને આ ગુન્હામાં ચાર માસથી આરોપી નાસ્તો ફરતો હતી જે આરોપી રાજકોટ જિલ્લાના મેટોડા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં હોવાની ખાનગી રાહે માહીતી મળેલ હતી જેના આધારે પોલીસે ત્યાં જઈને આરોપી મહેશભાઈ મોહનભાઈ ભંખોડીયા (૨૪) રહે. ચાંચાવદરડા તાલુકો માળીયા (મીં) વાળાની મેટોડા જી.આઈ.ડી.સી. ખાતે હાઈમેક કાસ્ટીંગ કારખાનામાથી ધરપકડ કરી હતી અને આ આરોપીને હાલમાં માળીયા પોલીસ હવાલે કરવામાં આવેલ છે આ કામગીરી સીપીઆઈ એન.એ. વસાવા તેમજ સુરેશભાઈ આર.ચાવડા,  અરવિંદસિંહ ડી. પરમારનીલોફરબેન યુ. અબ્દાનકૌશિકભાઈ બી.મણવરઅને મહેશભાઈ આર. ચાવડાએ કરી હતી






Latest News