ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી ભાજપના આગેવાને પિતાની પુણ્યતિથિએ વૃદ્ધાશ્રમમાં વડીલોને કરાવ્યુ ભોજન


SHARE











મોરબી ભાજપના આગેવાને પિતાની પુણ્યતિથિએ વૃદ્ધાશ્રમાં વડીલોને કરાવ્યુ ભોજન

મોરબી તાલુકા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસનાં પૂર્વ આગેવાન સ્વ.નાથાભાઇ સામતભાઇ ડાભીની તૃતીય પુણ્યતિથિ હતી જેથી તેના દીકરા મોરબી જિલ્લા પેટ્રોલિયમ એસોસિયેશનના પ્રમુખ અને ભાજપના આગેવાન વિનોદભાઈ ડાભી દ્વારા રાજકોટ સદભાવના વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને ભોજન કરાવવામાં આવ્યું હતું. અને ત્યારે વિનોદભાઈ ડાભીએ જણાવ્યું હતું કે જ્યાં સુધી આ સંસ્થા ચાલશે ત્યાં સુધી દર વર્ષે તેઓ પોતાના પિતા સ્વ. નાથાભાઇ સામતભાઇ ડાભીની પુણ્યતિથિ નિમિત્તે ત્યાં જશે અને ત્યાં તેઓ આજીવન વૃદ્ધાશ્રમમાં વૃધ્ધોને ભોજન કરાવશે






Latest News