મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

હળવદ તાલુકામાં સંવેદનશીલ મતદાન મથકોની એસડીએમ-ડીવાયએસપીએ લીધી મુલાકાત


SHARE







હળવદ તાલુકામાં સંવેદનશીલ મતદાન મથકોની એસડીએમ-ડીવાયએસપીએ લીધી મુલાકાત

લોકસભાની ચૂંટણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે હળવદ શહેર અને તાલુકાનાં જુદાજુદા સંવેદનશીલ મતદાન મથકોની હળવદ એસડીએમ હર્ષદીપ આચાર્ય અને ડીવાયએસપી સમીર સારડા તેમજ પીઆઈ આર.ટી. વ્યાસ દ્વારા મતદાન મથકોની મુલાકાત લેવામાં આવી હતી અને સમીક્ષા કરવામાં આવી હતી. આટલું જ નહીં ગામના સરપંચ, ગ્રામજનો, આગેવાનો, બીએલઓ સહિતનાઓની સાથે વાત પણ કરી હતી અને લોકોને આવશ્ય મતદાન કરવા માટે સમજાવવામાં આવ્યા હતા






Latest News