મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં સિરામીક એસો. હોલ ખાતે મતદાન જાગૃતિનો કાર્યક્રમનું આયોજન


SHARE







મોરબી જિલ્લામાં સિરામીક એસો. હોલ ખાતે મતદાન જાગૃતિનો કાર્યક્રમનું આયોજન

મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા.૨૯/૦૩/૨૦૨૪, શુક્રવારના રોજ મોરબીના સિરામીક એસો. હોલ ખાતે સિરામીક એસો.ના ઉપક્રમે વિવિધ ઉદ્યોગો અને કારખાનાઓના મજૂરો તેમજ કામદારોને મતદાન બાબતે જનજાગૃતિ કેળવાય તે હેતુથી વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી સિરામીક એસો. હોલ ખાતે સવારે ૧૦.૦૦ કલાકે આયોજિત કાર્યક્રમમાં જિલ્લા વહિવટી તંત્ર તેમજ ચૂંટણી શાખા દ્વારા અગાઉ મતદાન અંગે થયેલ M.O.U. ની સમજણ, અમલીકરણ તેમજ પેઇડ લીવ અંગેની જાગૃતિ માટે વિશેષ પ્રયાસ હાથ ધરવામાં આવશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સિરામીક એસો.ના હોદ્દેદારો, વિવિધ એસો.ના આગેવાનો, ઉદ્યોગજગતના અગ્રણીઓ તેમજ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કુલદીપસિંહ વાળા સહિત જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.






Latest News