મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેર માર્કેટયાર્ડમાં નવ નિર્મિત ફાર્મર શેડ-ગોડાઉનનું ધારાસભ્ય હસ્તે લોકાર્પણ


SHARE







વાંકાનેર માર્કેટયાર્ડમાં નવ નિર્મિત ફાર્મર શેડ-ગોડાઉનનું ધારાસભ્ય હસ્તે લોકાર્પણ

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેર માર્કેટયાર્ડમાં જણસ ની આવક સતત વધી રહી છે ત્યારે યાર્ડમાં નવનિર્મિત ફાર્મર શેડ અને ગોડાઉનનું ધારાસભ્ય હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.


ચંદ્રપૂર પાસે આવેલ  માર્કેટયાર્ડમાં દિવસે દિવસે જણસની આવક વધી રહી છે, યાર્ડનું વાર્ષિક ટર્નઓવર પણ વધી રહ્યું છે, ત્યારે ખેડૂતો વધુ માલ ની ઉતરાઈ કરી શકે અને ખાસ કરીને ચોમાસા દરમ્યાન પણ જણસ સુરક્ષિત રાખી શકાય તે માટે  નવાં ફાર્મર શેડ અને ગોડાઉનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું ધારાસભ્ય જાવેદભાઈ પીરઝાદા હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, આ તકે યાર્ડ નાં ચેરમેન શકીલ પીરઝાદા, નવઘણભાઈ મેઘાણી, હરદેવસિંહ જાડેજા, ઈરફાન પીરઝાદા, અશ્વિનભાઈ મેઘાણી, ચૌધરીભાઈ, બાદીભાઈ  તથા વેપારીઓ, કમિશન એજન્ટો,પૂર્વ કર્મચારીઓ હાજર રહ્યા હતાં.






Latest News