મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ગૌશાળા ધરાવતા લોકો માટે નિશુલ્ક તાલીમનું આયોજન


SHARE







મોરબી જીલ્લામાં ગૌશાળા ધરાવતા લોકો માટે નિશુલ્ક તાલીમનું આયોજન

મોરબી જિલ્લામાં ગૌશાળા ધરાવતા તથા ગૌશાળા કરવા ઇચ્છુક લોકો માટે નિશુલ્ક તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે તેની સાથે સ્નેહમિલનો કાર્યક્રમ પણ યોજાશે

આ કાર્યક્રમ તા. ૪/૪/૨૦૨૪ ને ગુરુવારે ગેલેક્સી પ્રાકૃતિક ફાર્મ, સજનપર(મોરબી) ખાતે રાખેલ છે. અને તેમાં ૬૦ થી ૭૦ વ્યક્તિઓનો સમાવેશ કરવાનો છે જેથી કરીને વહેલા તે પહેલાના ધોરણે તેમાં નામ લખાવવા આયોજકોએ જણાવ્યુ છે અને મોરબી જીલ્લામાં ગૌશાળા ધરાવતા કે ગૌશાળા કરવા ઇચ્છુક વ્યક્તિઓએ રજીસ્ટ્રેશન ૯૪૨૬૨૩૨૪૦૦ નંબર ઉપર વોટસએપ કરીને કરાવવાનું છે અને પ્રાકૃતિક  ખેતીમાં રસ ધરાવતા લોકો પણ આવકાર્ય છે. આ તાલીમનો સમય  સવારે ૯.૩૦ થી ૧.૦૦ રહેશે. જેમાં ફિલ્મ શો, પ્રેક્ટીકલ તથા સાહિત્ય દ્વારા નિશુલ્ક તાલીમ આપવામાં આવશે અને આ તાલીમમાં બગથળા નકલંક મંદિરના મહંત દામજીભગત, ભરત પરસાણા, પ્રાણજીવન કાલરિયા, જિલેશ કાલરિયા, ડૉ. મનુભાઇ કૈલા વગેરે હાજર રહેશે અને તેઓ જરૂરી માર્ગદર્શન આપશે. તેવું આયોજકોએ જણાવ્યુ છે






Latest News