મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના નવા બસસ્ટેશન પાસે ઓટો રિક્ષાનું પાર્કિંગ બનાવવાની માંગ


SHARE







મોરબીના નવા બસસ્ટેશન પાસે ઓટો રિક્ષાનું પાર્કિંગ બનાવવાની માંગ

મોરબીના નવા બસસ્ટેશન પાસે ઓટો રિક્ષા વાળાઓ ઊભા રહે છે જો કે તેના માટે ત્યાં કોઈ રિક્ષા સ્ટેન્ડ તથા પાર્કિંગની સુવિધા આપવામાં આવેલ નથી જેથી કરીને ત્યાં રિક્ષા સ્ટેન્ડ આપવા માટે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે

રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત રાજ્યના પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવાએ મોરબી કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી શહેરમાં શનાળા રોડે સરકાર દ્વાર નવા બસ સ્ટેશનનું અધુનીકરણ કરવામાં આવેલ છે આ અધુનીકરણ બાદ બાઈક તથા કાર માટે પાર્કિંગની સુવિધા કરવામાં આવેલ છે. પરંતુ મહેનત કે પછી પોતાનું રોજગાર મેળવવા માટે આવનારા લોકોને ઓટો રિક્ષા રિક્ષા મળી રહે તેના માટે ત્યાં રિક્ષા સ્ટેન્ડ આપવામાં આવ્યું નથી જેથી કરીને  રિક્ષા વાળાઓ માટે નક્કી જગ્યા કરીને રિક્ષા સ્ટેન્ડ પુરતી જગ્યા આપવામાં આવે તેવી માંગ કરેલ છે અને આ બાબતે અંદોલન થાય તે પહેલા યોગ્ય કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરેલ છે






Latest News