મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં E-shram પોર્ટલ ઉપર નોંધણી કરાવી શ્રમયોગીઓ લઈ શકશે આરોગ્ય અને વીમાનો લાભ


SHARE







મોરબીમાં E-shram પોર્ટલ પર નોંધણી કરાવી શ્રમયોગીઓ લઈ શકશે આરોગ્ય અને વીમાનો લાભ

ભારત સરકારના શ્રમ મંત્રાલય દ્વારા અસંગઠિત ક્ષેત્રમાં કાર્યરત શ્રમયોગીઓની નોંધણી માટે E-shram પોર્ટલ કાર્યરત કરાયું છે.આ નોંધણી કરાવવાથી ઇ-શ્રમ કાર્ડ મળશે. જે આખા ભારતમાં માન્ય રહેશે. PMSBY યોજના હેઠળ અકસ્માત વીમો મળશે. આકસ્મિક મૃત્યુ વિકલાંગતા પર બે લાખઆંશીક વિકલાંગતા માટે એક લાખની સહાય મળશે.

આ ઉપરાંત પાત્રતા ધરાવતા શ્રમિકોને વિવિધ પ્રકારની સામાજિક સુરક્ષાની યોજનાના લાભ મળશે. નોંધણી માટે સ્માર્ટફોનથી સેલ્ફ રજીસ્ટ્રેશનકોમન સર્વીસ સેન્ટર અને ઇ-ગ્રામ કેન્દ્રો પર રજીસ્ટ્રેશન થઇ શકશે. રજીસ્ટ્રેશન માટે આધાર કાર્ડઆધારકાર્ડ સાથે લીન્ક મોબાઇલ નંબર અને બેન્ક એકાઉન્ટની વિગતો જરૂરી છે. www.esharam.gov.in  પર નોંધણી કરાવવાની છે. ઇન્કમટેકસ ન ભરતા અને ૧૮ થી ૬૦ વર્ષના શ્રમિકો નોંધણી કરાવી શકે છે. અસંગઠિત શ્રમયોગીઓમાં બાંધકામ શ્રમિકોઘર કામ કરનારરસોઈ કરનારઘરેલુ કામદારોખેતી સાથે સંકળાયેલા શ્રમિકોસ્વરોજગાર ધરાવતાફેરીયાઓનાના દુકાનદારઆશા વર્કરઆંગણવાડી વર્કરમાછીમારોદૂધવાળાધોબીમનરેગા અંતર્ગત કામ કરતા લોકો તેમજ મધ્યાહન ભોજન યોજનામાં કામ કરતા શ્રમયોગીઓનો સમાવેશ થાય છે.




Latest News