મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે ઉમા હોલમાં હોમિયોપેથીક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન


SHARE







મોરબીના રવાપર ગામે ઉમા હોલમાં હોમિયોપેથીક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન

મોરબીનો સતત વિકાસ થઈ રહ્યો છે ત્યારે લોકોના આરોગ્યની ખેવના કરવા માટે રાજકોટ જેવા મહાનગરોમાં જેવી અદ્યતન ટેકનોલોજી સાથેની શ્રેષ્ઠ તબીબી સુવિધાઓ વાળી હોસ્પિટલો ખુલી રહી છે પરંતુ એલોપથી સારવારથી દર્દીઓને અમુક હઠીલા અને અસાધ્ય રોગો મટતા નથી

ત્યારે પ્રાચીન કાળથી ચાલી આવતી પરંપરા મુજબ શ્રેષ્ઠ અને દિવ્ય વનસ્પતિ તેમજ ઔષધિઓથી જીવન ફરી તરોતાજા બની જતું હોય છે. મોરબીના રવાપર ગામ પાસે ઉમા હોલની સામે બાલકેશ્વર શિવ મંદિર સામે આગામી તા ૨૪ ફ્રેબ્રુઆરીએ સવારે ૯ થી ૧૨ દરમિયાન હોમિયોપેથીક મેડિકલ એસોસિએશન-મોરબી, આર્યતેજ હોમીઓપેથીક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ લક્ષ્મીનગર-મોરબી દ્વારા હોમિયોપેથીક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ નિઃશુલ્ક ફ્રી સારવાર કેમ્પમાં મોરબીના હોમિયોપેથીક ડોક્ટરો દ્વારા દર્દીઓના નિદાન અને સારવાર કરવામાં આવશે.






Latest News