મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

હળવદથી સારવારમાં મોરબી ખસેડાયેલ સગીરાનું બાળકીનો જન્મ આપ્યા બાદ મોત


SHARE







હળવદથી સારવારમાં મોરબી ખસેડાયેલ સગીરાનું બાળકીનો જન્મ આપ્યા બાદ મોત

હળવદ તાલુકાના ઢવાણા ગામની સીમમાં રહેતા પરિવારની સગીરાને પ્રસુતિની પીડા ઉપડતા તેને સારવાર માટે તાત્કાલિક મોરબીની સિવિલ હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો અને ત્યારબાદ તે સગીરાનું મોત નિપજ્યુ હતુ જે બનાવ સંદર્ભ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક સગીરાના દાદા દ્વારા જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ દાહોદ જિલ્લાના દેવગઢ બારીયાના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના ઢવાણા ગામે વાડી વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા પરિવારની સગીરા ને પ્રસુતિની પીડા ઉપડી હોવાથી તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર દરમિયાન તેને એક બાળકીને જન્મ આપ્યો હતો ત્યારબાદ સગીરાનુ મોત નિપજ્યુ હતુ જેથી કરીને આ બનાવની સગીરાના દાદાએ હળવદ પોલીસને બનાવની નોંધ કરતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News