મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ


SHARE







મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ

મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું લક્ષ્મીનગર  ક્રિકેટ ગ્રાઉન્ડમા આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબી શહેરના ક્રિકેટ પ્રેમીઓ (શીક્ષકો)એ હર્ષભેર ભાગ લીધો હતો આ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દેવાયતભાઈ હેરભા, મહામંત્રી ડાભી ચમનલાલ  તથા સંઘના સભ્યો દ્વારા કરાવવામાં આવ્યો હતો અને  ક્રિકેટ રમાડવાનો હેતુ  મોરબી શહેરના શિક્ષકોમા એકતા વધે  તેમજ સમુહ ભાવના રહે અને જે નવા વિદ્યાસહાયક અને બદલી કરી મોરબીમાં આવેલા શિક્ષકોનો પરિચય કેળવે માટે બે દિવસ  ક્રિકેટ ટુર્નામેન્ટનું અયોજન કરેલ હતું જેમાં વિનુભાઈ ભંખોડિયા અને  કરસનભાઈ ખીમાણીયાએ સારી જહેમત ઉઠાવી હતી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ મળીને પાંચ ટીમ હતી  તેમાં ક્રિકેટના નિયમો મુજબ ફાઇનલ મેચ  જીતનારને ટ્રોફી મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઈ હુંબલના હસ્તે આપવામાં આવી હતી






Latest News