મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

અર્થ વ્યવસ્થાને સંજીવની રૂપ બજેટ: સાંસદ વિનોદ ચાવડા


SHARE







અર્થ વ્યવસ્થાને સંજીવની રૂપ બજેટ: સાંસદ વિનોદ ચાવડા

દેશના નાણાંમંત્રીએ રેલ્વે ઇન્ફાસ્ટ્રકચર પર થતાં ખર્ચમાં ૧૧% ટકાનો વધારો કરીને જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેની સાથોસાથ વંદે ભારત ટ્રેનોની ૪૦ હજાર બોગી અપગ્રેડ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ બજેટને કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ અર્થ વ્યવસ્થાને સંજીવની રૂપ બજેટ ગણાવ્યું છે

અંતરીમ બજેટ રજુ કરતાં નાણાંમંત્રીએ ટેક્સ સ્લેબ અને ટેક્સ સિસ્ટમમાં કોઈ ફેરફાર કર્યો નથી. દેશ જયારે અમૃતકાળમાં પ્રવેશી ચૂક્યું છે. ત્યારે વિકાસ અને પ્રગતિનો આધાર નક્કી કરવા ઉર્જા ક્ષેત્રે, હર ઘર નલ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત ૨૦૨૩/૨૪ ના બજેટ પ્રાવધાન માં કોઈ ફેરફાર કરવામાં આવેલ નથી. નાણાકીય ક્ષેત્ર ને વધુ મજબુત અને વધુ સરળતા થી કામ કરવા સક્ષમ બનાવવામાં આવી રહ્યું છે. જેને આવકારતા સાંસદ વિનોદ ચાવડાએ અર્થ વ્યવસ્થાને સંજીવનીરૂપ બજેટ આશા વિકાસ અને તમામ ક્ષેત્રોમાં કોઈ પણ ફેરફાર વગર રજુ થયેલ છે.






Latest News