મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના જનકલ્યાણનગરમાં જયરાજસિંહ જાડેજાની ટીમ દ્વારા “માં ગરબી”ની જમાવટ


SHARE







મોરબીના જનકલ્યાણનગરમાં જયરાજસિંહ જાડેજાની ટીમ દ્વારા માં ગરબીની જમાવટ

મોરબી શહેરના સામાકાઠે વિસ્તારમાં આવેલ જનકલ્યાણનગરમાં મોરબી નગરપાલિકાન ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા તથા તેમની ટીમ દ્વારા છેલ્લા ૨૨ વર્ષથી માં ગરબીનું આયોજન કરવામાં આવે છે જેનું  સ્થાનિક લોકોમાં ખુબ જ આકર્ષણ છે કેમ કે આ ગરબીમાં નાની બાળાઓથી માંડીને તમામ મહિલાઓ વિનામુલ્યે ગરબે ઘૂમી શકે છે આટલું જ નહિ અહી રાસ રજુ કરનારી બાળાઓ સહિતનાને જુદાજુદા ઇનામો પણ દરરોજ આપવામાં આવે છે ત્યારે વર્તમાન સમયમાં સરકાર તરફથી જે કોરોના ગાઈડ લાઇન ગરબી માટે આપવામાં આવી છે તેને ધ્યાનમાં રાખીને આયોજકો દ્વારા માતાજીની ભક્તિ સાથે ગરબાનું આ વર્ષે આયોજન કરવામાં આવ્યું છે






Latest News