મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ કોંગ્રેસ રાજીવ ગાંધી પંચાયતી રાજ સમિતિના પ્રમુખનું કર્યું સન્માન


SHARE







મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ કોંગ્રેસ રાજીવ ગાંધી પંચાયતી રાજ સમિતિના પ્રમુખનું કર્યું સન્માન

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ રાજીવ ગાંધી પંચાયતી રાજ સમિતિના પ્રમુખ તરીકે મોરબીના લડાયક આગેવાન કે.ડી. બાવરવાની કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે વરણી કરવામાં આવેલ છે ત્યારે મોરબીના શનાળા રોડે આવેલ જિલ્લા કોંગ્રેસ કાર્યલય ખાતે મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતિભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કે.ડી. બાવરવાનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં મોરબી જિલ્લાના કોંગ્રેસનાં આગેવાનોએ જણાવ્યુ હતુ કે, ગુજરાત પ્રદેશ રાજીવ પંચાયતી રાજ સંગઠનના પ્રમુખ તરીકે મોરબી જિલ્લાના કોંગ્રેસનાં આગેવાન કે.ડી. બાવરવાની નિમણૂક કરવામાં આવેલ છે. જે મોરબી જિલ્લા કોંગ્રેસ માટે ગૌરવની વાત છે આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા કોગ્રેસના પ્રમુખ જયંતિભાઈ પટેલ, જિલ્લા કોગ્રેસના મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરૂમોરબી તાલુકા કોગ્રેસના પ્રમુખ કે.ડી. પડસુંબીયામાળિયા તાલુકા કોંગ્રેસના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ વિડાજાતાલુકા પંચાતના વિરોધ પક્ષના નેતા અશોકભાઈ કૈલાપ્રદેશ પ્રવકતા દેવેન્દ્રસિંહ જાડેજાબક્ષીપંચ જિલ્લા  પ્રમુખ રાજુભાઈ આહીરએલ.એમ.કંઝારિયાસેવાદળ પ્રદેશ મંત્રી રમેશભાઈ આહીરતાલુકા યુવા પ્રમુખ મિલન સોરિયાશૈલેષ સંઘાણીભરતભાઈ વ્યાસમનસુખભાઈ પટેલલલિતભાઈ કાસુંદ્રામુળુભાઈ આહીરરઘુભાઈ કંઝારીયાઅલ્પેશભાઈ કોઠીયારમણીકભાઈચેતનભાઈ એરવાડીયામુસ્તાક સુમરાજાનમામદભાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા






Latest News