મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી: ખાખરેચી ગામે ૫૫૧ દિવડાની આરતી સાથે ઉજવણી કરાઇ


SHARE







મોરબી: ખાખરેચી ગામે ૫૫૧ દિવડાની આરતી સાથે ઉજવણી કરાઇ

સોમવારે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ યોજાયો હતો તેની સાથે જુદાજુદા ગામ અને વિસ્તારોમાં અનેક કાર્યક્રમ યોજાયા હતા ત્યારે મોરબીના ખાખરેચી ગામે ખાખરેચી મિત્ર મંડળ દ્વારા ૫૫૧ દિવડાની આરતી કરીને બટુક ભોજન, ચકલાને ચણ, ઘાસચારો જેવાં સેવાકીય પ્રવૃતિ કરીને આ પ્રસંગને વધાવવામાં આવ્યો હતો અને તેની સાથોસાથ વડોદરામાં બનેલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બાળકો અને શિક્ષકોની આત્માની શાંતિ અર્થે મૌન પાળવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા ખાખરેચી મિત્ર મંડળ ખાદી વસાહત પ્લોટ તથા માં મંડપ સર્વિસ ની ટીમે જહેમત ઉઠાવી હતી






Latest News