મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી: દફ્તરી કુટુંબના કુળદેવી શ્રી જખરી માઁ ના નવનિર્મિત મંદિર-યજ્ઞ શાળાનું ઉદ્ઘાટન


SHARE







મોરબી: દફ્તરી કુટુંબના કુળદેવી શ્રી જખરી માઁ ના નવનિર્મિત મંદિર-યજ્ઞ શાળાનું ઉદ્ઘાટન

ભારતના દફ્તરી પરિવારના કુટુંબીજનો આગામી તા. ૨૬ ના રંગપર બેલા મુકામે એકત્રિત થશે. રંગપર મુકામે દફ્તરી અને મહેતા કુટુંબના કુળદેવી શ્રી જખરીમાંનું ભવ્ય મંદિર, પ્રાર્થના ખંડ, યજ્ઞ શાળા, રંગમંડપ, ભોજનાલય,ગેમરીયો કૂવો સુશોભન,અવેડો, અને ચબુતરાનું ઉદ્ઘાટન આગામી તા. ૨૬ ના નવચંડી હવન દ્વારા સંપન્ન થશે. આ તકે ઉદ્ઘાટન સમયે ભારતભરમાં વસતા દફ્તરી કુટુંબના પરિવારો મુંબઈ, કલકતા, હૈદરાબાદ, પુના, અમદાવાદ, રાજકોટ, મોરબી ઉપરાંત અમેરિકા, કેનેડા, ઘાના, લંડનમાં વસતા કુટુંબના સભ્યો આવી રહ્યા છે એક વર્ષમાં મંદિર સાથે સમગ્ર સુવિધા તૈયાર કરવા માટે તુષાર દફ્તરી, કેતનભાઈ દફતરી, સંદીપભાઈ દફ્તરી, ચંદ્રકાન્તભાઈ દફતરીએ પરિશ્રમ કરી અને ભવ્ય ઇમારત બનાવી છે. આ સમગ્ર સંકુલના મુખ્ય દાતા કામલેશભાઈ જયસુખભાઇ દફ્તરી મુંબઈ તથા અન્ય દાતાઓનો સહકાર મળેલ છે.






Latest News