મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

હળવદમાં આજે વિહિપ અને બજરંગદળ દ્વારા આતંકવાદના પૂતળાનું કરાયું દહન


SHARE







હળવદમાં આજે વિહિપ અને બજરંગદળ દ્વારા આતંકવાદના પૂતળાનું કરાયું દહન

હળવદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ પ્રખંડ દ્વારા સરાનાકા પાસે આતંકવાદના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું કેમ કે, થોડા સમય પહેલા કાશ્મીર ઘાટીમાં સળયંત્ર પૂર્વક નિર્દોષ હિંદુઓની નિર્મમ હત્યાઓ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવી હતી અને કાશ્મીર ઘાટીમાં આતંક મચવામાં આવ્યો છે તેના વિરોધ આતંકવાદના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું અને આ તકે હાજર સૌ રાષ્ટ્રભકત કાર્યકરોએ "આતંકવાદ હાય હાય" , "કશ્મીર કી ગલીયા સુની હૈ પાકિસ્તાન ખૂની હૈ", " જીસ કશ્મીર કો ખૂન સે સિંચા વો કશ્મીર હમારા હૈ", " હર હિન્દૂને ઠાના હૈ આતંકવાદ મિટાના હૈ", 'ભારત માતા કી જય, વંદે માતરમ" ના નારા લગાવી આતંકવાદનો વિરોધ કર્યો હતો અને સમગ્ર દેશના હિંદુઓ કાશ્મીરના લઘુમતી હિન્દૂ અને શીખની સાથે છે તેઓ સંદેશ પણ આપ્યો હતો આ કાર્યક્રમ માં હળવદ ગામના અગ્રણીયો અને રાષ્ટ્રભકત યુવાઓ હાજર રહ્યા હતા




Latest News