મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં જુદાજુદા સાત સ્પા સંચાલકો સામે પોલીસ કાર્યવાહી


SHARE







મોરબીમાં જુદાજુદા સાત સ્પા સંચાલકો સામે પોલીસ કાર્યવાહી

મોરબીના જુદાજુદા વિસ્તારોમાં સ્પા ધમધમી રહ્યા છે ત્યારે સરકારની ગાઈડ લાઇનને ધ્યાનમાં રાખીને મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં ચાલતા સ્પા ઉપર પોલીસની ટીમો પહોચી હતી અને એકી સાથે સાત સ્પાના સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે

 

મોરબી શહેર અને જીલ્લામાં ઘણી જગ્યાઓ ઉપર સ્પા ઘમઘમી રહ્યા છે ત્યારે મોરબી સિટી એ ડીવીઝન પોલીસ વિસ્તારમાં એક સાથે સાત સ્પાના સંચાલકોની સામે કાર્યવાહી કરવામાં આવેલ છે જેમાં શનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલમાં “બ્લેક કોરા સ્પા” ના સંચાલક સંજય વલ્લભભાઈ નંદાસરા રહે. રવાપર માધવ હિલ્સ, શનાળા રોડે “ક્રાઉન સ્પા” ના સંચાલક કાદર નિયામત સિપાઈ રહે. નિધિ પાર્ક નવલખી રોડ, જુના બસ સ્ટેન્ડ પાસે “યુનિક ફેમીલી સ્પા” ના સંચાલક હર્ષદ ભીખારામ દેવમુરારી રહે. રાજકોટ કોઠારીયા રોડ રામદેવ રણુજા મંદિર પાસે, શનાળા ધર્મેન્દ્ર પ્લાઝામાં “સનરાઈઝ સ્પા” ના સંચાલક દીપેન્દ્રકુમાર બ્રીજ મોહન રાવત રહે. ઓમકાર રેસીડેન્સી લીલાપર રોડ, કામધેનું પાર્ટી પ્લોટ સામે “ગુલમહોર સ્પા” ના સંચાલક બલવંત મોતીભાઈ નકુમ રહે. વાવડી રોડ કરિયા સોસાયટી, ઉમિયા સર્કલ પાસે ગેલેક્સી પ્લાઝામાં “સ્કાય હોલ્ડ સ્પા” ના સંચાલક નવીન લલિતભાઈ સિંગ રહે. લીલાપર રોડ ઓમકાર રેસીડેન્સી અને પંચાસર ચોકડી વાવડી રોડ “બોડી કેર ધ ફેમીલી સ્પા” ના સંચાલક અશ્વિનકુમાર કેશવજી સનીયારા રહે. પંચાસર રોડ વાળાનો સમાવેશ થાય છે અને આ તમામની સામે જાહેરનામાંના ભંગનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે






Latest News