મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

વાંકાનેર-કુવાડવા મતવિસ્તારનાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની રકતતુલા,સર્વરોગ ફ્રિ નિદાન કેમ્પ તેમજ રક્તદાન કેમ્પ યોજાયો


SHARE







વાંકાનેર-કુવાડવા મતવિસ્તારનાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની રકતતુલા,સર્વરોગ ફ્રિ નિદાન કેમ્પ તેમજ રક્તદાન કેમ્પ યોજાયો

67 વાંકાનેર-કુવાડવા મતવિસ્તારનાં માલીયાસણ ગામની વિવિધ સંસ્થાઓ દ્વારા શ્રી રામ સેતુ સર્વરોગ ફ્રિ નિદાન કેમ્પ તેમજ મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમા સૌના લાડીલા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી કે જેમને જાલીડા ગામ ખાતે ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર બને તે માટે પહેલા પગમાં ચંપલનો ત્યાગ કર્યો હતો અને હાલ ભોજનમાથી અનાજ અને કઠોળ નો ત્યાગ કરેલ છે ત્યારે તેમને બિરદાવવાં માટે માલીયાસણ ગામની વિવિધ સંસ્થાઓ દ્વારા સર્વે રોગ ફ્રિ નિદાન કેમ્પ તેમજ મહા રક્તદાન કેમ્પનું આયોજન કરી ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની રકતતુલા કરી બિરદાવવામાં આવ્યા હતા.તે પ્રસંગે ડો.સતીષ સરૈયા તેમજ બહોળી સંખ્યામાં માલીયાસણ ગામનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News