મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબીમાં થયેલ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલ ત્રણ સગીરના શરતી જામીન મંજૂર 


SHARE







મોરબીમાં થયેલ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલ ત્રણ સગીરના શરતી જામીન મંજૂર  

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન્મા હત્યાની ફરિયાદ નોંધાયેલ હતી જે ગુનામાં ત્રણ કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરને હસ્તગત કરવામાં આવેલ હતા જેની વકીલ મારફતે મોરબી જીલ્લાની અધીક સેસન્સ કોર્ટમાં જામીન અરજી મૂકવામાં આવી હતી જેમાં તેના શરતી જમીન મંજૂર કરવામાં આવેલ છે

મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદી એવી ફરિયાદ નોંધવેલ હતી કે, ફરીયાદીનો ભાઈ મોરબીના ખોખરા હનુમાન પાસે ફેકટરીમાં નોકરી ઉપર હતો અને તે કોઈ કારણસર ફેકટરીની બહાર ગયેલ હતો ત્યારે કોઈ અજાણયા માણસે કોઈ કારણસર તેને છાતીના ભાગે ચાકુ ના ઘા મારી ગંભીર ઈજા કરી મોત નીપજાવી અજાણયા આરોપીએ ગુનો કરેલ હતો જે અંગેની ફરિયાદ આધારે ગુનાના કામે ત્રણ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકોને હસ્તગત કરવામાં આવેલ હતા અને આ કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરો વતી મોરબી જીલ્લાના સીનીયર વકીલ દીલીપભાઈ આર. અગેચાણીયા રોકાયા હતા અને મોરબી કોર્ટમાં જામીન મેળવવા અરજી કરેલ હતી અને આરોપી તરફે ધારદાર કાયદાકીય દલીલ કરી હતી અને બન્ને પક્ષકારોની દલીલના અંતે કોર્ટે બચાવ પક્ષના વકીલની દલીલ માન્ય રાખી આરોપીને શરતી જામીન પર મુકત કરતો હુકમ કરેલ છે આ કામમાં બચાવ તરફે મોરબી જીલ્લાના સીનીયર વકીલ દીલીપભાઈ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, જે.ડી.સોલંકી, કુલદીપ ઝીઝુવાડીયા, રવી ચાવડા, હીતેશ પરમાર રોકાયેલા હતા.






Latest News