ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં મલ્હાર ફેમેલી દ્વારા જૂના સદાબહાર ગીતોની સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીમાં મલ્હાર ફેમેલી દ્વારા જૂના સદાબહાર ગીતોની સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાયો

મોરબીના જાણીતા મોસ્ટ સિનિયર સ્ટેજ શો ઓર્ગેનાઇઝર મનોજભાઈ રાજાના ૭૫ વર્ષના અમૃત મહોત્સવ નિમિત્તે સંગીત સંધ્યાનો કાર્યક્રમ મોરબીના શનાળા રોડે આવેલ સ્કાય મોલ ખાતે રાખવામા આવ્યો હતો જેમાં વિશ્વ પ્રસિદ્ધ ગાયક વોઇસ ઓફ મુકેશ મુખ્તાર શાહ, ગુજરાતના નામાંકિત કલાકારો ચિરાગ દેસાઈ, દીપકકુમાર, દિપાલી શાસ્ત્રી, બિનલ ચૌહાણ દ્વારા હિન્દી ફીલ્મોના જૂના સદાબહાર ગીતો લોકોની સમક્ષ રજૂ કરીને આ કાર્યક્રમમાં આવેલ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા ત્યારે મિતેશ દેસાઈએ તેમના અદભુત ઓર્કેસ્ટ્રા સાથે ક્લાકરોને સૂર આપ્યા હતા આ તકે મનોજભાઈ રાજાના મિત્ર અને નવસારીના અધિક કલેકટર કેતનભાઇ જોશી ખાસ હાજર રહ્યા હતા તે ઉપરાંત મોરબીના નૂપુરભાઈ શાહ, શૈલેષભાઈ કલોલા, ગણેશભાઈ પટેલ, જ્યંતિભાઈ પટેલ, લાલજીભાઈ મહેતા, હિતેશભાઇ મહેતા, દિનેશભાઇ સખનપરા, ભાવેશભાઈ કંઝારિયા, પરિમલભાઈ ઠક્કર વગેરે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તે ઉપરાંત મોટી સંખ્યામાં લોકોએ હાજર રહીને સંગીત સંધ્યાનો કાર્યક્રમ માણ્યો હતો






Latest News