મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના આર્યતેજ ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ આર્યભટ્ટ એકેડેમી લક્ષ્મીનગર તેમજ શીશુમંદિર ખાતે અક્ષત કળશ પૂજન અને શ્રી રામ જન્મભૂમિ આમંત્રણ કાર્યક્રમ


SHARE







મોરબીના આર્યતેજ ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ આર્યભટ્ટ એકેડેમી લક્ષ્મીનગર તેમજ શીશુમંદિર ખાતે અક્ષત કળશ પૂજન અને શ્રી રામ જન્મભૂમિ આમંત્રણ કાર્યક્રમ

શ્રી આર્યતેજ ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ આર્યભટ્ટ એકેડેમી લક્ષ્મીનગર મોરબી ખાતે અક્ષત કળશ પૂજન અને શ્રી રામ જન્મભૂમિ આમંત્રણ કાર્યક્રમ નિમિત્તે કારયક્રમનું આયોજન કરાયુ હતુ.જેમા મહેન્દ્રભાઈ સવસાણી જિલ્લા અધ્યક્ષ વિશ્વ હિન્દુ પરિષદ, જયદીપભાઇ દેત્રોજા ભાજપ અગ્રણી, નિલેશભાઈ સાણજા વિશ્વ હિન્દુ પરિષદ ધર્માચાર્ય, રાજુભાઈ બદ્રકિયા આરએસએસ જિલ્લા પ્રચારક, પ્રફુલભાઈ કાવર હિન્દુ જાગરણ મંચ, અશોકભાઈ કાસુન્દ્રા આરએસએસ કાર્યકર્તા વિગેરે હાજર રહ્યા હતા.આ તમામ કાર્યક્રમનું સફળ સંચાલન આર્યતેજના ડાયરેક્ટર રમેશભાઈ કૈલા દ્વારા કરવામાં આવેલ હતું.તેમજ હિન્દુ ધર્મની આસ્થાના કેન્દ્ર સમાન રામ મંદિર અયોધ્યામાં બની રહ્યું છે અને ૨૨ જાન્યુઆરીએ રામલલ્લાનો પ્રાણ પત્રીષ્ઠા મહોત્સવ છે તેના સંદભૅ મોરબીના સરસ્વતી શીશુમંદિર ખાતે પણ કળશ પૂજન કરીને નાના નાના બાળકોને આવનારી ૨૨ મી તારીખના કાર્યક્રમથી માહિતગાર કરવા શ્રી રામ જન્મભૂમિ તિર્થક્ષેત્રની ટીમ પહોંચી હતી અને ટ્રષ્ટીઓ અને વિદ્યાર્થીઓને માહિતગાર કર્યાં હતા.સ્કૂલના આચાર્ય દ્વારા વિજય તિલક કરીને શ્રી રામ જન્મભૂમિ તિર્થક્ષેત્રની ટીમનું સ્વાગત કરવામાં આવ્યું હતુ.






Latest News