મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં માતા અને બે દીકરીઓએ અંતિમ પગલું ભરી લેતા અરેરાટી


SHARE







વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં માતા અને બે દીકરીઓએ અંતિમ પગલું ભરી લેતા અરેરાટી

મોરબી જિલ્લાના વાંકાનેરમાં આવેલ ભાટિયા સોસાયટીમાં રહેતા પરિવારના ત્રણ વ્યક્તિઓએ એકીસાથે તેના ઘરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે જેથી કરીને માતા અને તેની બે દીકરીઓએ આપઘાત કરેલ છે જેથી કરીને હાલમાં વાંકાનેરમાં ખળભળાટ મચી ગયો છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરની ભાટિયા સોસાયટીમાં રહેતા મંજુબેન ભરતભાઈ ખાંડેખા (૪૫), તેની દીકરી સેજલ ભરતભાઈ ખાંડેખા (૨૧) અને અંજલી ભરતભાઈ ખાંડેખા (૧૯) ઘરે હતા ત્યારે કોઈ કારણોસર ત્રણયે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જેથી કરીને ત્રણેયના ડેડબોડીને વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા વધુમાં મળેલ માહિતી મુજબ મૃતક મંજુબેનના દીકરાએ થોડા મહિના પહેલા સ્પર્ધાત્મક પરીક્ષામાં નાપાસ થવાની ચિંતામાં  આપઘાત કરી લીધો હતો અને ત્યારથી માતા અને બંને દીકરીઓએ ગુમસુમ રહેતા હતા અને અચાનક ત્રણેયએ અંતિમ પગલું ભરી લેતા હાલમાં પરિવાર અને સોસાયટીમાં શોકનું મોજું ફરી ગયું છે






Latest News