મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા ભાજપ દ્વારા વિર બાલ દિવસ નીમીતે નવયુગ સંકુલ ખાતે કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબી જીલ્લા ભાજપ દ્વારા વિર બાલ દિવસ નીમીતે નવયુગ સંકુલ ખાતે કાર્યક્રમ યોજાયો

મોરબી જીલ્લા ભાજપ દ્વારા વિર બાલ દિવસ નીમીતે નવયુગ સંકુલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં શીખોના ૧૦ માં ગુરૂ ગોવિંદસિંહજીના પુત્રોની શહાદતની યાદમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમા શીખોના પરાક્રમ અને શોર્યથી સૌ બાળકોને માહિતગાર કર્યા હતા.આ તકે મોરબી જીલ્લા ભાજપના મહામંત્રી કે.એસ.અમૃતિયા અને જેઠાભાઇભાઈ મિયાત્રા, મોરબી જીલ્લા ભાજપના મંત્રી નીરજભાઈ ભટ્ટ, મોરબી તાલુકા પ્રમુખ અરવિંદભાઈ વાંસદળીયા, ટંકારા તાલુકા પ્રમુખ  કિરીટભાઈ અંદરપા, માળીયા તાલુકા પ્રમુખ મણિલાલ સરડવા, હળવદ તાલુકા પ્રમુખ મનસુખભાઇ ગોરીયા, વિરપરના સરપંચ મહેશભાઈ, ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખ વસંતભાઈ માંડવીયા સહિત જીલ્લાના અનેક મોરચાના હોદેદારો, આગેવાનો અને કાર્યકર્તા સહિતનાઓએ હાજરી આપી સંસ્કૃતિને બચવવા માટે આપેલા બલિદાનની વાતથી સૌ અવગત થયા હતા.વીર બાલ દિવસે નવયુગ સંકુલના પી.ડી.કાંજીયા અને સ્ટાફ દ્વારા બાળકોને ડોકયુંમેન્ટરી ફિલ્મ પણ બતાવવામાં આવી હતી.






Latest News