મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના ચિત્ર હનુમાન ધૂન મંડળ દ્વારા ગંગા સ્વરૂપ બહેનો અને જરૂરિયાતમંદોને કીટ વિતરણ કરાયું


SHARE







મોરબીના ચિત્ર હનુમાન ધૂન મંડળ દ્વારા ગંગા સ્વરૂપ બહેનો અને જરૂરિયાતમંદોને કીટ વિતરણ કરાયું

ચિત્રા હનુમાનજી ધુન મંડળ મોરબી દ્વારા ગંગા સ્વરૂપ બહેનોને તથા જરૂરતમંદ પરિવારોને અનાજ કીટ આપવામાં આવે છે.ચિત્રા હનુમાનજી ધુન મંડળ મોરબી દ્વારા કુલ ૧૦ ગંગા સ્વરૂપ બહેનોને તથા જરૂરીયાતમંદ પરિવારોને અનાજ કીટ દર મહિને આપવામાં આવે છે જે અંતર્ગત કુંતાસીમાં બે પરિવારો અને નશીતપરના એક પરિવારને અનાજ કીટ આપવામાં આવી હતી.આ કીટ વિતરણ સેવાકાર્યમાં મંડળના પ્રમુખ અને સભ્યો જોડાયા હતા અને જરૂરતમંદ પરિવારોના આશીર્વાદ લીધા હતા તેમ મંડળના પ્રમુખ દ્રારા યાદીમાં જણાવવામા આવેલ છે.






Latest News