મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી લાયન્સ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓએ માટે જનરલ ચેકઅપ  કેમ્પ યોજાયો


SHARE







મોરબી લાયન્સ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓએ માટે જનરલ ચેકઅપ  કેમ્પ યોજાયો

લાયન્સ ક્લબ મોરબી સિટી દ્વારા સેવા સર્વિસ વીક અંતર્ગત  ગઇકાલે મોરબીમાં આવેલ લાયન્સનગર પ્રાથમિક શાળામાં  શાળાના બાળકો માટે જનરલ ચેકઅપ  કેમ્પનું આયોજન કરવાંમાં આવેલ હતું જેમાં ૧૧૦ વિદ્યાર્થીઓને ચેક કરવામાં આવ્યા હતા આ કેમ્પમાં ડો.નિલેશભાઈ ભાડજા, ડૉ ધારવીબેન લોરિયાએ સેવા આપી હતી અને આ તકે પરસોત્તમભાઈ કાલરીયા, સંસ્થાના પ્રમુખ ટી.સી.ફૂલતરીયાસેક્રેટરી કેશુભાઈ દેત્રોજાખજાનચી નાનજીભાઈ મોરડીયારીજીયન-૨ ના રીજીયન ચેરપર્સન પી.એમ.જે.એફ  રમેશભાઈ રૂપાલા, લાયન્સ સ્કૂલના પ્રિન્સિપાલ ડૉ. અમૃતલાલ કાંજીયા તેમજ સ્કૂલનો સટાફ હાજર રહ્યો હતો અને સેવાના પ્રોજેક્ટમાં જેમનું યોગદાન હતું તેમનુ પ્રમુખએ મોમેન્ટો આપી સન્માન કર્યું હતું






Latest News