મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં કાંતાબેન વાલજીભાઈ હિરાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા રાશન કિટનું વિતરણ


SHARE







મોરબીમાં કાંતાબેન વાલજીભાઈ હિરાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા રાશન કિટનું વિતરણ

મોરબીમાં શ્રી કાંતાબેન વાલજીભાઈ હિરાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા થોડા દિવસો પહેલા વિધવા મહિલાને અનાજની કિટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. જેમાં ઘઉં, ખિચડી, ખાંડ, તેલ વગેરે વસ્તુઆપવામાં આવી હતી. વિતરણ કાર્ય માધવ ટેલીકોમ નાસ્તા ગલી જૂની દેનાબેંકની પાછળ પરાબજાર ખાતે કરવામાં આવ્યું હતું ત્યારે કિશોરભાઈ હિરાણી, નિલેશભાઈ ખખ્ખર, જનકભાઈ હિરાણી, હિતેષ મજેઠીયા, પ્રવિણભાઈ પોપટ, સુભાષ સેતા, અકરમભાઈ સહિતના હાજર રહ્યા હતા






Latest News