મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં ભરણપોષણ માંગતી અરજી રદ કરતી ફેમીલી કોર્ટ


SHARE







મોરબીમાં ભરણપોષણ માંગતી અરજી રદ કરતી ફેમીલી કોર્ટ

મોરબીના ચક્રમપર ગામે રહેતા કાંતાબેન કેશુભાઈ ચૌહાણે મોરબી નિવાસી ભાવેશ અમરશીભાઈ સાથે આજથી આશરે અઢી વરસ પહેલા લગ્ન થયેલાનુ જણાવી મોરબીની ફેમીલી કોર્ટમા ભરણપોષણ મેળવવા અરજી કરેલ હતી.આ કામમા કેશ નં ૨૦૨/૨૧ હતો.આ કેશ ફેમિલી કોર્ટમાં ચાલી જતા તમામ પુરાવાઓ તથા જુબાનીઓ તથા વકીલોની દલીલો બાદ નામદાર ફેમીલી જજ આશાબેન વાનાણીએ ભરણપોષણ મેળવવાની ઉપરોકત અરજી રદ કરતો હુકમ ફરમાવેલ છે.આ કામમા સામાવાળા ભાવેશભાઇ વતી અહીંના જાણીતા વકીલ શ્રીમતી પુષ્પાબેન કે. ભટ્ટ રોકાયેલ હતા.






Latest News