મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીમાં શાંતિવન આશ્રમે કેશવાનંદબાપુની ૨૪ મી પુણ્યતિથિએ સંતવાણી-મહાપ્રસાદનું આયોજન


SHARE







મોરબીમાં શાંતિવન આશ્રમે કેશવાનંદબાપુની ૨૪ મી પુણ્યતિથિએ સંતવાણી-મહાપ્રસાદનું આયોજન

મોરબીના વીસીપરામાં આવેલ શાંતિવન આશ્રમે સદગુરુ કેશવાનંદબાપુની ૨૪ મી પુણ્યતિથિએ સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને આ ધાર્મિક કાર્યક્રમ અને પ્રસાદનો લાભ લેવા માટે આયોજકોએ જાહેર નિમંત્રણ આપેલ છે

મોરબીના વીસીપરામાં ધોળેશ્વર રોડ પર આવેલા શાંતિવન આશ્રમ ખાતે અનંત વિભૂષિત સદગુરુ કેશવાનંદ બાપુની ૨૪ મી પુણ્યતિથિ નિમિતે કલ્યાણનંદ (ગુરુદેવ શ્રી કેશવાનંદ બાપુ) ના સાનિધ્યમાં તા ૨૬/૧૨ ને મંગળવારે સંતવાણીગુરુયાગ યજ્ઞસત્યનારાયણ કથા, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુરુયાગ યજ્ઞ સવારે ૭ વાગ્યે, બપોરે ૧૨ વાગ્યે મહાપ્રસાદ, સાંજે સત્યનારાયણ કથા અને રાત્રે ૧૦ વાગ્યે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ યોજાશે અને સંતવાણીના કાર્યક્રમમાં શૈલેષભાઈ રાવલલલિતાબેન ઘોડાદ્રાકિશોરભાઈ વાઘેલાપીયૂષભાઈ મિસ્ત્રી સહિતના કલાકારો જમાવટ કરશે જેથી કરીને મોરબી પંથકની ધર્મપ્રેમી જનતાને આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા માટે કલ્યાણનંદ (ગુરુદેવ કેશવાનંદબાપુ)એ જાહેર નિમંત્રણ આપેલ છે






Latest News