ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી ઝૂલતા પુલ કેસ : જામીન અરજીમાં જયસુખભાઇ પટેલની સ્પષ્ટ વાત મેં રાજ્ય સરકારના કહેવાથી પ્રોજેક્ટ હાથમાં લીધો હતો


SHARE











મોરબી ઝૂલતા પુલ કેસમાં જામીન અરજીમાં જયસુખભાઇ પટેલની સ્પષ્ટ વાત મેં "રાજ્ય સરકારના કહેવાથી પ્રોજેક્ટ હાથમાં લીધો હતો"

- આરોપી જયસુખ પટેલની જામીન અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી

- "મેં માત્ર લોકોની સેવા માટે પ્રોજેક્ટ લીધો હતો કોઈ અંગત સ્વાર્થ માટે નહીં" : જયસુખ પટેલ

- "રાજ્ય સરકારના કહેવાથી પ્રોજેક્ટ હાથમાં લીધો હતો"

- "બ્રિજની જવાબદારી સરકાર પોતાના હસ્તક લઈ લે તેવી પણ જાણ કરી હતી"

- "135 લોકોના જીવ ગયા લોકો અનાથ બન્યા તે હકીકત બદલી શકાય તેવી નથી"

- "હું મારી કોઈપણ જવાબદારી માંથી ભાગવા માંગતો નથી"

- "વળતર ચૂકવીને મેં કોઈ દાન પુણ્ય કર્યું નથી"

- "મૃત્કોના પરિજનોની વેદનાનું શબ્દોમાં વર્ણન થઈ જ ન શકે"

- "કેસની ચાર્જશીટ પ્રમાણે સજા પડે તો પણ મહત્તમ 10 વર્ષ જેલ"

- " કોઈને જાણી જોઈને માર્યા નથી"

- "મને જેલમાં રાખવાથી કોઈ અર્થ સરવાનો નથી"

- "યોગ્ય શરતો પર નિયમિત જામીન કોર્ટ મંજૂર કરે એવી વિનંતી"

- મૃતકોના પરિવારજનો તરફથી અરજીનો સખત વિરોધ કરાયો

- "આરોપીને જો જામીન આપવામાં આવશે તો મૃતકોના પરિવારજનો ને લાગેલા આઘાત પર વધુ વજ્રાઘાત થશે"

- "કોટ સમક્ષ મુકાયેલા તમામ પુરાવાઓ અને રેકર્ડને જોતા આરોપીની જાણ બહાર આ કૃત્ય થયું નથી તે સ્પષ્ટ થાય છે"

- "આરોપીએ કરેલો અપરાધ એ માનવતાની વિરુદ્ધનો"

- "મોરબી પુલ પર 10 થી વધુ લોકો જઈ શકે નહીં તેવી સ્થિતિમાં આટલા બધા લોકો જાણ બહાર પહોંચ્યા હોવાની બાબત માની શકાય નહીં"

- "માત્ર પૈસા કમાવવાની લાલચમાં લોકોના જીવનો ભોગ લેવાયો"

- સરકાર આવતી કાલે પોતાનો પક્ષ રજૂ કરશે.

 






Latest News