મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાનાં પ્રશ્નો ઉકેલવા જીજ્ઞાશાબેન મેરની ગાંધીનગર સુધી રજૂઆત


SHARE







વાંકાનેર તાલુકાનાં પ્રશ્નો ઉકેલવા જીજ્ઞાશાબેન મેરની ગાંધીનગર સુધી રજૂઆત

ગાંધીનગર ગુજરાત વિધાનસભા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગુજરાત રાજ્યના તમામ મંત્રીમંડળની શુભેચ્છક મુલાકાત માટે વાંકાનેરના ભાજપના આગેવાનો પહોચ્યા હતા ત્યારે મહિલા તથા બાળ વિકાસયુવા વર્ગ માટે રોજગાર તથા ગામડાના વિકટ પ્રશ્નો જેવા કે મહીકા ગામે અધૂરા સર્વિસ રોડનું કાર્ય ફરી ચાલુ કરવાની રજૂઆત કરી હતી અને પ્રશ્નોનું નિરાકરણ થાય તે હેતુથી વાંકાનેર તાલુકા પંચાયતના સદસ્ય જીજ્ઞાશાબેન મેરઅચિવર્સ એકેડેમીના અધ્યક્ષ મેહુલભાઈ શાહસામાજિક આગેવાન વરસીભાઈ માંલકિયા સહિતના ત્યાં સાથે રહયા હતા




Latest News