મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં ગાંધી સોસાયટીના રોડ માટે ચાલતા આંદોલનનો સુખદ અંત


SHARE







મોરબીમાં ગાંધી સોસાયટીના રોડ માટે ચાલતા આંદોલનનો સુખદ અંત

મોરબી ગાંધી સોસાયટી અને બૌદ્ધનગર સોસાયટીના લોકો રોડ બનાવવાની માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે પ્રતિક ઉપવાસ આંદોલન પર બેઠેલ હતા ત્યારે ગાંધી સોસાયટી અને બૌદ્ધનગર સોસાયટીના લોકોની મુલાકાત માટે અમરશીભાઈ (દામજીભાઈ ) મકવાણા આવ્યા હતા અને તેઓએ ડીડીઓને રજુઆત કરી હતી અને આ રોડ વહેલી તકે ડામર રોડ નહી પરંતુ સીસી રોડ બને તેમજ નઝરબાગ રેલ્વે સ્ટેશનથી ફિલ્ટર હાઉસ ગેટ તથા નર્સરી સુધી બનાવવા માટે ખાત્રી આપી છે  જેથી અમરશીભાઈ (દામજીભાઈ)  મકવાણાએ ઉપવાસ પર બેઠા લોકોને પરણા કરાવ્યા હતા






Latest News