મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા બહેનોની તાલીમ માટેનું આયોજન


SHARE







મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા બહેનોની તાલીમ માટેનું આયોજન

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત તા. ૨ થી ૩૧ ઓક્ટોબર સુધી સ્વચ્છતા અભિયાન નિમિત્તે આજરોજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી મોરબી અને આત્મા પ્રોજેક્ટના સંયુક્ત ઉપક્રમે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે બહેનોની તાલીમનું આયોજન કરવામાં આવેલ છે જેમાં બહેનોને આ કેન્દ્રમાં ફરજ બજાવતા હેતલબેન મણવર દ્વારા “મારું ઘર  સ્વચ્છ તો ગામ સ્વચ્છ, ગામ સ્વચ્છ તો મેરા  ભારત સ્વચ્છ આધારિત બહેનોને સ્વચ્છતા તંદુરસ્તી નો પાયો છે અને પોષણ વ્યવસ્થાની અગત્યતા  ઉપર  માર્ગદર્શન આપવામાં આવે છે આ પ્રસંગે બહેનોને ગામના કચરામાંથી અળસિયાનું ખાતર કઈ રીતે બનાવવુ તે ઉપરાંત ગાયના છાણ અને ગૌમુત્રમાંથી જીવામૃત બનાવવા વિશે પ્રત્યક્ષ માર્ગદર્શન આપ્યું હતું






Latest News