મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતિ સન્માન સમારોહ યોજાયો


SHARE







મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતિ સન્માન સમારોહ યોજાયો

મોરબીએએમ રઘુવંશી યુવક મંડળ દ્વારા લોહાણા જ્ઞાતીના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા માટે લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે સરસ્વતિ સન્માન સમારોહનુ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા ધો. ૯ થી ઉપરના વિદ્યાર્થીઓને શૉલ્ડ, સટીફીકેટ તથા ઈનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ તકે પ્રમુખ પ્રશાંતભાઈ સેતાએ જણાવ્યુ હતું કે, ૨૫૦થી પણ વધુ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા અને તેમાથી પ્રથમ અને દ્રીતીય નંબર મેળવનાર ૧૦૦ થી પણ વધુ વિદ્યાર્થીઓને શીલ્ડ અર્પણ કરવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્ર્મમાં આવ્યા હતા અને મોરબી જીલ્લા ડી.ડી.ઓ. પી.જે. ભગદેવખાસ ઉપસ્થિત રહિને વિદ્યાર્થીઓને જીવનમાં સફળ થવા અંગે માર્ગદર્શન આપ્યું હતું  






Latest News