મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

બાજ નજર: ટંકારા તાલુકાનું વીરપર ગામ સીસીટીવી કેમેરાથી સજ્જ કરાયું


SHARE







બાજ નજર: ટંકારા તાલુકાનું વીરપર ગામ સીસીટીવી કેમેરાથી સજ્જ કરાયું

મોરબી જિલ્લાના જુદાજુદા ગામોમાં સીસીટીવી કેમેરાથી સજજ કરવામાં આવી રહ્યા છે ત્યારે ટંકારા તાલુકાના વીરપર ગામના લોકોની સુવિધાને ધ્યાને રાખીને ગામના સરપંચ દ્વારા ૧૫ માં નાણાપંચની ગ્રાન્ટમાંથી પાંચ લાખના ખર્ચે ૨૩ સીસીટીવી કેમેરા ગામમાં ફિટ કરાવવામાં આવ્યા છે જેથી કરીને ગામની શેરી ગાલ્લીથી લઈને મુખ્ય ગેઇટ સુધી કોઈપણ આવે કે જાય તો તેના ઉપર સીસીટીવી કેમેટાની નજર રહે છે વધુમાં ગામના સરપંચ મહેશભાઇ લિખિયાએ જણાવ્યુ છે કે, મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય કમળાબે અશોકભાઈ ચાવડાની ૧૫ મા નાણાંપંચની ગ્રાન્ટમાંથી વિરપર ગામમાં સીસીટીવી કેમેરા ફિટ કરવામાં આવ્યા છે અને આ સુવિધા વધવાના લીધે ગામમાં ચોરી, લૂંટ સહિતની ગુનાહિત પ્રવૃત્તિઓ ઉપર બ્રેક લાગશે






Latest News