મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

વાંકાનેર રેલ્વે સ્ટેશનના અધિકારી-કર્મચારીઓ દ્વારા ભ્રષ્ટાચાર વિરુદ્ધ શપથ લેવાયા


SHARE







વાંકાનેર રેલ્વે સ્ટેશનના અધિકારી-કર્મચારીઓ દ્વારા ભ્રષ્ટાચાર વિરુદ્ધ શપથ લેવાયા

પશ્ચિમ રેલવે દ્વારા હાલમાં સતર્કતા જાગૃતતા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે વાંકાનેર રેલવે સ્ટેશન ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં પશ્ચિમ રેલવે સહાયક મંડળના ઇજનેર, સ્ટેશન અધિક્ષક, આઈપીએફ, આરપીએફ સહિતના રેલવે વિભાગના અધિકારીઓએ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા અને તેઓ દ્વારા સતર્કતા જાગૃતતા સપ્તાહ અંતર્ગત ભ્રષ્ટાચાર વિરુદ્ધ શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા






Latest News