મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

હળવદમાં પોલીસ દ્વારા કોમ્બીંગ-સર્ચ ઓપરેશન


SHARE







હળવદમાં પોલીસ દ્વારા કોમ્બીંગ-સર્ચ ઓપરેશન

મોરબી જીલ્લા એસપી રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ હળવદ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ ડી.એમ. ઢોલ તેમજ એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમ અને હળવદ સ્થાનિક પોલીસ દ્વારા ગેર કાયદે પ્રવૃત્તિને ડામવા હળવદ શહેર તેમજ ભવાનીનગર, લાબીદેરી, ત્રણ માળીયા વિસ્તારમાં કોમ્બીંગ કરવામાં આવ્યું હતું અને ફૂટ પેટ્રોલીંગ કરીને શહેરમાં કાયદો અને વ્યવસ્થા તથા જાહેર સુલેહ શાંતિ જળવાઇ રહે તેવા પ્રયત્નો કર્યા હતા






Latest News