મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી: કુંતાસી શાળાની કૃતિ તાલુકા કક્ષાના વિજ્ઞાનમેળામાં પ્રથમ ક્રમે


SHARE







મોરબી: કુંતાસી શાળાની કૃતિ તાલુકા કક્ષાના વિજ્ઞાનમેળામાં પ્રથમ ક્રમે

બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે અને રોજબરોજની સમસ્યાઓનો પોતાનામાં રહેલ આગવી સૂઝથી ઉકેલ મેળવતા થાય તે માટે દર વર્ષે જીસીઈઆરટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનાં સહયોગથી બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજવામાં આવે છે.જેમાં ચાલુ વર્ષે મોરબી જીલ્લાના માળીયા તાલુકાની કુંતાસી પ્રાથમિક શાળાની કૃતિ સાઈન લેન્ગવેજ સીઆરસી કક્ષાએ પ્રથમ આવ્યાં બાદ તાલુકા કક્ષાએ પણ પ્રથમ ક્રમાંક મેળવી જિલ્લા કક્ષાનાં પ્રદર્શન માટે પસંદગી પામી છે.કુંતાસી પ્રાથમિક શાળાનાં વિધાર્થીઓ પ્રાંચી, હેત, ઉર્વીશાબા, એકતા અને કૃતિકા તેમજ તેમનાં માર્ગદર્શક શિક્ષક બેચરભાઈ ગોધાણી દ્રારા વિવિધ ભાષાઓ અને ગણિતને સાંકેતિક ભાષા દ્રારા કઈ રીતે સરળતાથી શીખવી શકાય તેના પ્રેક્ટિકલ ડેમો દ્રારા મુલાકાતીઓને સમજાવવામાં આવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કુંતાસી શાળાનો આ પ્રોજેક્ટ ગત માસના જીવન શિક્ષણ મેગેજીનમાં પણ પ્રકાશીત થઈ ચુક્યો છે






Latest News