મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

હળવદ તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા પડતર પ્રશ્નો માટે ધારાસભ્યને આવેદનપત્ર અપાયું


SHARE







હળવદ તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા પડતર પ્રશ્નો માટે ધારાસભ્યને આવેદનપત્ર અપાયું

ગુજરાત રાજ્ય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના આદેશ અનુસાર ગુજરાત રાજ્યના તમામ પ્રાથમિક શિક્ષકોને જૂની પેંશન યોજનાનો લાભ મળે અને અન્ય પ્રશ્નો બાબતે  હળવદ તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા ભારતીય જનતા પાર્ટી ગુજરાત રાજ્યના ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયાની હાજરીમાં હળવદ ધ્રાંગધ્રા વિસ્તારના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાને આવેદન આપવામાં આવ્યું હતું ત્યારે જયંતીભાઈ કવાડિયા અને પ્રકાશભાઈ વરમોરાએ જૂની પેંશન યોજના લાગુ કરવા માટે સરકારમાં ભારપૂર્વક રજુઆત કરવાની ખાત્રી આપેલ છે આ તકે  હળવદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન રજનીભાઇ સંઘાણીમાર્કેટિંગ યાર્ડના સભ્ય જયેશભાઇ પટેલપ્રદેશ કિસાન મોરચાના કારોબારી સભ્ય વલ્લભભાઈ પટેલ, નયનભાઈ પટેલહિતેશભાઈ લોરીયા તેમજ અન્ય આગેવાનો પણ હાજર રહ્યા હતા






Latest News