જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા હળવદમાં ભલગામડા નજીક વાડીએથી તમંચા ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના રવાપર અને વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે જુગારની જુદીજુદી બે રેડ: કુલ 12 શખ્સ પકડાયા હળવદના ઘનશ્યામપુર ગામે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ પૈકી એક યુવાનનું ડૂબી જવાથી મોત તેરા તુજકો અર્પણ: મોરબીમાથી પોલીસે ૭.૦૮ લાખના ૩૨ મોબાઈલો અને ૧.૭૫ લાખનો સોનાનો ચેન શોધીને અરજદારને પરત આપ્યો મોરબીમાં વ્યાજવટાવના અનેક ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબી સબ જેલમાં સ્ટાફ ક્વાર્ટર્સનું લોકાર્પણ


SHARE











મોરબી સબ જેલમાં સ્ટાફ ક્વાર્ટર્સનું લોકાર્પણ

મોરબી સબ જેલ ખાતે અધિક પોલીસ મહાનિદેશક, જેલ  અને સુધારાત્મક વહિવટ, ગુજરાત રાજ્ય, અમદાવાદના ડૉ. કે.એલ.એન. રાવના વરદ હસ્તે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ. દ્વારા કક્ષા બી ટાઇપના ૮ આવાસોનું નવ નિર્માણ કરેલ છે તે સ્ટાફ ક્વાર્ટર્સનું લોકાર્પણ કરવામાં આવેલ છે તેમજ જેલ વિઝીટ કરવામાં આવેલ છે






Latest News