મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના પાનેલી રોડે પાનની દુકાનમાંથી નશીલિ શિરપની ૩૦ બોટલો મળી


SHARE







મોરબીના પાનેલી રોડે પાનની દુકાનમાંથી નશીલિ શિરપની ૩૦ બોટલો મળી

મોરબી તાલુકાના રફાળેશ્વર પાનેલી રોડ સિમોરા સીરામીક પાસે જય દ્વારકાધીશ પાન એન્ડ ટી સ્ટોલમાં પોલીસે ચેક કર્યું હતું ત્યારે દુકાનમાંથી ગેરકાયદેસર નશીલી આર્યુવેદીક શીરપની બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૦ બોટલ કબજે કરીને આગળની કાર્યવાહી કરી છે

મોરબી તાલુકા પીઆઇ કે.એ. વાળાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે રફાળેશ્વર પાનેલી રોડ સિમોરા સીરામીક પાસે પહોચતા રફાળેશ્વર ગામે રહેતા બાબુભાઇ માધાભાઇ ગમારા જાતે ભરવાડ (૩૨)ની "જય દ્વારકાધીશ પાન એન્ડ ટી સ્ટોલ નામની દુકાનમાં ચેક કરવામાં આવ્યું હતું ત્યારે દુકાનમાંથી નશીલી આર્યુવેદીક શીરપની ૩૦ બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૪૫૦૦ નો મુદ્દામાલ કબજે કરેલ છે અને સી.આર.પી.સી કલમ- ૧૦૨ મુજબ મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.






Latest News