મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીમાં બીમારીથી કંટાળીને મચ્છુ-૩ ડેમમાં કૂદીને વૃદ્ધાએ કર્યો આપઘાત


SHARE







મોરબીમાં બીમારીથી કંટાળીને મચ્છુ- ડેમમાં કૂદીને વૃદ્ધાએ કર્યો આપઘાત

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ અવધ સોસાયટીમાં રહેતા વૃધ્ધાએ બીમારીથી કંટાળીને મોરબી નજીકના આર.ટી.ઓ પુલ પાસે મચ્છુ-૩ ડેમ કૂદીને આપઘાત કર્યો હતો જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ ઉપર હાઉસિંગ બોર્ડની પાછળના ભાગમાં આવેલ અવધ સોસાયટીના મકાન નંબર-૭ માં રહેતા કસ્તુરબેન જયંતિભાઈ ઉઘરેજા (ઉ.૬૭) એ મોરબીના મચ્છુ-૩ ડેમમાં કૂદીને આપઘાત કરેલ છે આ બનાવનીની તપાસ કરતાં એમ.એલ. બારૈયા સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, વૃદ્ધાને કોઈ બીમારી હોય બીમારીથી કંટાળીને આપઘાત કરેલ છે હાલમાં તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે 






Latest News